Hazrat Ali (a.s.)



Download pdf file and you can read pdf file using Adobe reader . if you don’t have adobe reader then you can download from here. Download PDF Adobe Reader


પ્રસ્તાવના

મોઅજિઝા – ૧ : આપની વિલાદતથી પહેલાંનો (જન્મ અગાઉનો) મોઅજિઝો

મોઅજિઝા – ૨ : અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અલ.)ના માટે ખાનએ કાબાની દીવાલ ફાટી ગઈ અને દરવાજો બની ગયો

મોઅજિઝા – ૩ : અલી (અલ.)ના નામ મુબારકની લોહ (તખ્તી) જન્નતથી આવી

મોઅજિઝા – ૪ : સિંહ અબુતાલિબના પગોમાં આળોટવા લાગ્યો

મોઅજિઝા – ૫ : હઝરત અલી (અલ.)ના દુશ્મન ઉપર આકાશમાંથી પથ્થર પડ્યો અને પેટની નીચેથી નીકળી ગયો

મોઅજિઝો – ૬ : હઝરત ઈમામ હસન (અલ.)ની માંગણી ઉપર જન્નતથી અનાર મંગાવી દીધાં

મોઅજિઝો - ૭ : તે પથ્થર શોધી આપો, જેના ઉપર છ અંબિયાના નામો કોતરેલાં છે. જો આપ ઈમામ હોય.....

મોઅજિઝો – ૮ : શુશ નામના શહેરમાં હઝરત દાનિયાલ (અલ.)ની લાશ બહાર આવી તેની પરિસ્થિતિનો સંપૂર્ણ અહેવાલ હઝરત અલી (અલ.) એ બતાવી આપ્યો

મોઅજિઝા – ૯ : કબરમાંથી ઊઠી મુરદાએ કહ્યું : અસ્સલામો અલયકૂમ યા વસીઉલ્લાહ

મોઅજિઝા – ૧૦ : મધમાખીએ હઝરત રસૂલે ખુદાની રિસાલત અને હઝરત અલી મુરતઝાની વિલાયતની સાક્ષી આપી

મોઅજિઝા – ૧૧ : જાદુગર સ્ત્રી એક જ રાતમાં ઈરાકથી હિંદુસ્તાન જાય છે

મોઅજિઝા – ૧૨ : નેહરે ફુરાતની માછલીઓએ આપની વિલાયત અને ખુદા તરફથી હુજ્જત (દલીલ) હોવાની ગવાહી આપી

મોઅજિઝા – ૧૩ : અલી (અલ.)થી અદાવત રાખનારા વ્યક્તિનું મોં કાળું થઈ જવું

મોઅજિઝા – ૧૪ : ઈમામતનો ઈન્કારી ઝાલીમ અને કંજુસ પુરુષમાંથી કૂતરો બની ગયો

મોઅજિઝા – ૧૫ : હઝરત સલમાન ફારસી રઝિયલ્લાહો તઆલા અન્હોની નમાઝે જનાઝા હઝરત અલી (અલ.) એ પઢાવી

મોઅજિઝા – ૧૬ : આશ્ચર્યચકિત કરી દે એવો એક ઐતિહાસિક ચૂકાદો

મોઅજિઝા – ૧૭ : હઝરત અમીરૂલ મોઅમેનીનનો એક બાળપણનો મોઅજિઝો

મોઅજિઝા – ૧૮ : હઝરત અલી (અલ.)નો દુશ્મન મસ્જિદમાં ગયો, તરત જ આંધળો થઈ ગયો

મોઅજિઝા – ૧૯ : લોખંડનો મોટો ખૂંટો હઝરત અલી (અલ.) ના હાથમાં આવતાં મુલાયમ થઈ ગયો

મોઅજિઝા – ૨૦ : મોઢું (શકલ) કૂતરા જેવું પરંતુ કાન ઈન્સાનો જેવા

મોઅજિઝા – ૨૧ : હઝરત અલી (અલ.)ના હુકમથી પેટની અંદરના બાળકે બધું જ બતાવી દીધું

મોઅજિઝા – ૨૨ : હબશી ગુલામના કપાયેલા હાથ જોડી આપ્યા

મોઅજિઝા – ૨૩ : રસુલુલ્લાહ (સલ.)ના હુકમથી અલી (અલ.)એ મુરદાને જીવતાં કર્યાં

મોઅજિઝા – ૨૪ : લશ્કરની સંખ્યા ૧૨૦૦૧ હતી

મોઅજિઝા – ૨૫ : અમીરૂલ મોઅમેનીન (અલ.)ની સાથે જુઠ્ઠું બોલનારો આંધળો થઈ ગયો

મોઅજિઝા – ૨૬ : અલી (અલ.)એ કહ્યું : જા કૂતરા ! મારાથી દૂર થઈ જા, તે કૂતરો બની ગયો

મોઅજિઝા – ૨૭ : સુબ્હાનલ્લાહિલ અઝીમ

મોઅજિઝા – ૨૮ : ઊંટના માથા જેટલું અજગરનું મોઢું હતું

મોઅજિઝા – ૨૯ : કદીપણ અલીની બરાબરી ન કરશો નહીં તો બરબાદ થઈ જશો

મોઅજિઝા – ૩૦ : સાપે જનાબ અલી (અલ.)ની સાથે વાતચીત કરી

મોઅજિઝા – ૩૧ : ખોપરીવાળી મસ્જિદ

મોઅજિઝા – ૩૨ : હિજરતની રાતે હઝરત અલી (અલ.)ની અજોડ કુરબાની - અલી બિસ્તરે રસૂલ ઉપર એવી રીતે સૂતા કે લોકો રાતભર એમ સમજતા રહ્યા - પેગંબર સૂતેલા છે

મોઅજિઝા – ૩૩ : મલઉન અઝલી મર્રહ બિન કૈસની કતલ

મોઅજિઝા – ૩૪ : એક પ્યાલા પાણી વડે સમગ્ર લશ્કરની પ્યાસ છીપાવી દીધી

મોઅજિઝા – ૩૫ : હઝરત અલી (અલ.)ની સાથે અદાવત રાખનારને સજા મળી

મોએજિઝા – ૩૬ : અહીં લૂલા લંગડા બધા જ ઠીક થઈ જાય છે

મોઅજિઝા – ૩૭ : શમઉન અસ્સેફાની ભવિષ્યવાણી

મોઅજિઝા – ૩૮ : હઝરત અલી (અલ.)ની સાથે વૃક્ષો પણ નમાઝ પઢવા લાગ્યા

મોઅજિઝા – ૩૯ : કમાન હઝરત અલી (અલ.)ના હાથમાંથી પડતાં જ અજગર બની ગઈ

મોઅજિઝા – ૪૦ : ફકીરે જ્યારે મુઠ્ઠી ખોલી તો દસ દિનાર સૂર્ખ (લાલ) એની મુઠ્ઠીમાં હતા

મોઅજિઝા – ૪૧ : નાસેબી કૂતરાની શકલમાં ફેરવાઈ ગયો

મોઅજિઝા – ૪૨ : હઝરત અમીરૂલ મોઅમેનીનને બુરું કહેનારને ઊંટે કચડી નાખ્યો

મોઅજિઝા – ૪૩ : હઝરત અલી (અલ.)ની સમક્ષ જુઠ બોલનારો આંધળો થઈ ગયો

મોઅજિઝા – ૪૪ : શેરના ઝખ્મી પંજાને મૌલા અલીની કબર ઉપર આરામ મળી ગયો

મોઅજિઝા – ૪૫ : હઝરત અલી (અલ.)ના રોઝા મુબારકની સાથે બેઅદબી કરનાર હબશી ગુલામના શરીરનું ગોશ્ત ફાટી ગયું

મોઅજિઝા – ૪૬ : હઝરત અલી (અલ.)ની કબર મુબારકની કરામાત જોઈને બાદશાહ હારૂન રશીદ આશ્ચર્યચકિત થઈ ગયો

મોઅજિઝા – ૪૭ : અમારી સાથે ખુદાનો સિંહ છે જેનું નામ અલી છે

મોઅજિઝા – ૪૮ : હઝરત અલી (અલ.)નું મુલકે અઝીમની સૈર કરાવવું

મોઅજિઝા – ૪૯ : હઝરત અલીના લુઆબે દહનનો (મોંના થુંકનો) મોઅજિઝો

મોઅજિઝા – ૫૦ : ફૂરાત નદીના તોફાનથી શહેરવાસીઓને બચાવી લીધા

મોઆજિઝા – ૫૧ : સ્ત્રીઓની ફરિયાદ ઉપર હઝરત અલી (અલ.)એ મદદ કરી

મોઅજિઝો – ૫૨ : અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અલ.) ઘોડા ઉપર સવાર થતાં થતાં પુરું કુઆર્ન પઢી લેતા હતા

મોઅજિઝો – ૫૩ : હઝરત અલી (અલ.)ના હાથોમાં કાંકરીઓ મોતી બની ગઈ

મોઅજિઝો – ૫૪ : શેરનું હઝરત અલી (અલ.)ને સિજદો કરવું

મોઅજિઝા – ૫૫ : હઝરત અલી (અલ.)એ પારણામાં સાપનું મોં ચિરી નાખ્યું

મોઅજિઝા – ૫૬ : અમીરૂલ મોઅમેનીને જિન્નો પાસેથી યહુદીનો માલ પાછો અપાવ્યો

મોઅજિઝા – ૫૭ : હઝરત અલી (અલ.) નું પોતાના ઘરની છત ઉપરથી જિબ્રઈલના પરોની અવાજ સાંભળવું

મોઅજિઝા – ૫૮ : હઝરત અલી (અલ.) મદદ ન કરત તો સિંહ ખાઈ જાત

મોઅજિઝા – ૫૯ : અલી (અલ.)ને જોઈને જિન ઘટીને ચકલીના સ્વરૂપમાં આવી ગયો

મોઅજિઝા – ૬૦ : હઝરત અલી (અલ.)ની નમાઝ માટે બે વખત સુરજ પલટી આવ્યો

મોઅજિઝા – ૬૧ : આજે પણ હઝરત અલી (અલ.)નું નામ સાંભળીને ઝાલિમ ઈન્કારીના ઝખ્મ (ઘાવ) ફાટી જાય છે

મોઅજિઝા – ૬૨ : દરેક લાશ ઉપર ફક્ત એક જ તલવારના વારનું નિશાન હતું

મોઅજિઝા – ૬૩ : અલીનું નામ લેતાં જ કૂવાનું પાણી ઉછળવા લાગે છે. મોજાં ઉત્પન્ન થાય છે.

મોઅજિઝા – ૬૪ : દેવબંદી વિચાર ધારાના પ્રખ્યાત મવલાના અશરફઅલી થાનવીની માને એક અલ્લાહવાળાએ કહ્યું હતું કે હવે પછી જે બાળક પેદા થાય તેને અલીને સોંપી દેજો, જીવતું રહેશે

મોઅજિઝા – ૬૫ : અલીની મન્નતનો દોરો જ્યારથી પહેર્યો છે, મારા જીવનમાં એક નવી શક્તિનો સંચાર અને પ્રકાશ પેદા થયા છે. એક ઈસાઈ ખાતુનનો ઈન્ટરવ્યુ

મોઅજિઝા – ૬૬ : મૌલા અલીના રોઝા મુબારક “નજફ-ઈરાક”માં આજે પણ મોઅજિઝા થાય છે

મોઅજિઝા – ૬૭ : હઝરત અમીરૂલ મોઅમેનીને જન્નત અને જહન્નમની જલક બતાવી

મોઆજિઝા – ૬૮ : યા અલી ! તમારા દુશ્મનોને હલાક કેમ નથી કરતા ? અગર આપ બા-કરામાત છો !

મોઅજિઝા – ૬૯ : અમીરૂલ મોઅમેનીને એલાન ફરમાવ્યું : રસુલુલ્લાહ (સલ.)નો કોઈ વ્યક્તિથી કોઈ વાયદો હોય અથવા કરઝ હોય તો તે માણસ મારી પાસે આવે.

મોઅજિઝા – ૭૦ : હું સાત આસમાનો, ફરિશ્તા અને અંબિયાને જોઉં છું

મોઅજિજા – ૭૧ : બદબખ્ત ઈબ્ને મુલજિમને સજા

મોઅજિઝા – ૭૨ : મરહબ પહેલવાનની દાયાની ભવિષ્યવાણી

મોઅજિઝા – ૭૩ : ખલીફાનું સ્વપ્ન

મોઅજિઝા – ૭૪ : અમીરૂલ મોઅમેનીનની ભવિષ્યવાણી

મોઅજિઝા – ૭૫ : હઝરત અલીએ ફરમાવ્યું : અજગરનો ભય મરતાં સુધી ઉમરના દીલમાં રહેશે

મોઅજિઝા – ૭૬ : અમીરૂલ મોઅમેનીનના ખ્વાબી મોઅજિઝા

મોઆજિઝા – ૭૭ : હઝરત અમીરૂલ મોઅમેનીનનું સૂરજની સાથે વાતચીત કરવું

મોઅજિઝા – ૭૮ : પ્યાલાનું વર્ણન

મોઅજિઝા – ૭૯ : જાજમવાળી હદીસ અને અસહાબે કહફ

મોઅજિઝા – ૮૦ : બાદશાહ નૌશેરવાનનું જીર્ણ - જર્જરીત માથું વાતચીત કરતું થયું

મોઅજિઝા – ૮૧ : બે નવાઈ પમાડે એવી માછલીઓ

મોઅજિઝા – ૮૨ : મુશ્કિલ કુશાઈ

મોઅજિઝા – ૮૩ : મુદરક બિન હનઝલાને ફરીથી જીવતા કર્યા

મોઅજિઝા – ૮૪ : હઝરતનું ઊંટ પાસે ફેંસલો કરાવવું

મોઅજિઝા – ૮૫ : હઝરતનું શેતાનના પરપૌત્રને કતલ કરવું

મોઅજિઝા – ૮૬ : એક આશ્ચર્યજનક કિસ્સો મઆવીયાની મૂછોના બાલ તોડી નાખ્યા

મોઅજિઝા – ૮૭ : સયરફીના ચહેરાનું ખરાબ થઈ જવું